Surat: આ વિસ્તારમાં સ્પામાં પોલીસે પાડ્યા દરોડા, મેનેજર સહિત કેટલા લોકોની કરાઈ અટકાયત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jun 2021 12:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના વેસુમાં સ્પા પર દરોડા પાડી થાઈલેન્ડની પાંચ યુવતીઓની અટકાયત કરવામાં આવી છે.સ્પાના મેનેજર, માલિક અને સાત ગ્રાહકો સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાંચમાંથી ત્રણ યુવતીઓના વિઝા એક્સપાયર થઈ ગયા છે.