પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આજે ફરી આવશે ગુજરાત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jun 2021 10:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રદેશ ભાજપ પ્રભારી(State BJP in-charge) ભૂપેન્દ્ર યાદવ(Bhupendra Yadav) આજે ફરી ગુજરાત આવશે.તેઓ અહીંયા પહોંચી સાંજે 4.30 વાગ્યે વિધાનસભા સંકુલમાં ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહેશે.