Protest on Hit and Run Law | સુરતમાં ડ્રાઇવરોનું હિંસક વિરોધ પ્રદર્શન, પોલીસકર્મી પર કર્યો હુમલો
Continues below advertisement
Protest on Hit and Run Law | સુરતમાં સિટી બસ પર પથ્થરમારો કરતાં અટકાવવા પહોંચેલી PCR વાનના પોલીસકર્મીને ઘેરી ને હુમલો કરનાર 22 ડ્રાઈવરોની ધરપકડ કરવામાં આવી છે.સુરત ના ડુમસ મગદલ્લા રોડ પર ડ્રાયવરો એ હલ્લાબોલ કર્યો હતો.જેમાં ડુમસ પોલીસે રાયોટીંગ નો ગુનો નોંધ્યો છે. સુરત PCR વાન ના પોલીસકર્મી ડ્રાયવરો એ પર હુમલો કર્યો હતો.ડુમસ પોલીસે 143,147,332,341,504 મુજબ ની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે
Continues below advertisement
Tags :
Surat Protest Truck Drivers Protest Protest On Hit And Run Law Arvalli Truck Drivers Protest Arvalli Protest Gujarat Truck Drivers Strike Navsari Truck Drivers Strike