રાહુલ ગાંધી અને મનીષ સિસોદિયા આવતીકાલે સુરતમાં, જાણો કેમ આવી રહ્યા બંને નેતા ગુજરાતમાં?
આવતીકાલે સુરતમાં રાહુલ ગાંધી અને મનીષ સિસોદિયા પહોંચશે. કોર્ટ કેસ મામલે રાહુલ સુરત આવશે. તો મનીષ સિસોદિયા AAPનો વ્યાપ વધારવા ગુજરાત પ્રવાસે છે. અહી તેઓ હીરા વેપારીના પુત્રનું પક્ષમાં સ્વાગત કરશે.