રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને સેશન્સ કોર્ટે શું આપી મોટી રાહત?

Continues below advertisement

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને સેશન્સ કોર્ટે મોટી રાહત આપી છે. એક વર્ષ સુધી રાજ્યની બહાર જવા માટે હાર્દિક પટેલે કોર્ટની પૂર્વ પરવાનગી નહીં લેવી પડે. જામીનની શરતોમાં સુધારો કરવા માટે હાર્દિક પટેલે અરજીને પગલે કોર્ટે હુકમ કર્યો છે. રાજદ્રોહ કેસમાં કોર્ટની પૂર્વ પરવાનગી વગર રાજ્ય છોડવું નહીં તે પ્રકારની જમીનની શરતમાં સુધારો કરવા માટે હાર્દિકે અરજી કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram