Surat:વિવિધ વિસ્તારોમાં વરસાદ થયો શરૂ, હવામાન વિભાગે કેટલા દિવસ વરસાદની કરી આગાહી?

સુરત(Surat)ના અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ(cloudy weather) વચ્ચે વરસાદ શરૂ થયો છે. સુરતના અઠવા, મજૂરા, નાનપુર, પીપલોદ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગે પણ દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં વરસાદની આગાહી કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola