CBSE ધોરણ-12ના પરિણામનો ફોર્મુલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કર્યો રજૂ, જુઓ કેવી રીતે અપાશે માર્કશીટ?

Continues below advertisement

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં CBSE ધોરણ-12ના પરિણામનો ફોર્મુલા રજૂ કર્યો છે. ધોરણ-10,11, અને 12ની પ્રિ બોર્ડ પરિણામને આધાર બનાવશે. ધોરણ-10ના મુખ્ય 3 વિષયોને આધાર બનાવાશે. અને 30 ટકા ગુણ અપાશે. ધોરણ-12ના યુનિટ ટેસ્ટના આધારે 40 ટકા ગુણ અપાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram