Gujarat Rain | આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Download ABP Live App and Watch All Latest Videos
View In App6ઠ્ઠી જૂનથી ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થશે. 12મી જુનથી ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થવાની અંબાલાલ પટેલની આગાહી. 12થી 15 તારીખ વચ્ચે વાવણી લાયક વરસાદની અંબાલાલ પટેલની આગાહી . દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે. 12મી જૂનના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. 15મી જૂનના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા.
આજે નવસારી વલસાડ ડાંગ દાદરા નગર દમણ દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદ. બીજા દિવસે દાહોદ છોટા ઉદેપુર વલસાડ નવસારી ડાંગ માં થંડર સ્ટ્રોમની આગાહી. ત્રીજાં દિવસે દક્ષીણ ગુજરાત ના વલસાડ નવસારી ડાંગ તાપી દાહોદ છોટા ઉદેપુર માં થંડર સ્ટ્રોમની આગાહી. ચોથા દિવસે પુર્વ ની પટ્ટીના જિલ્લા સાથે આણંદ પંચમહાલ વડોદરા ઉપરાંત સૌરાષ્ટ્રમાં વરસાદ. પાંચમાં દિવસે અમરેલી ભાવનગર જુગાગઢ બોટાદ અને દિવમાં પણ સામાન્ય વરસાદની આગાહી. છઠ્ઠા દિવસે ગુજરાતના મોટા ભાગમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી રહેશે જે ૪૨ ડિગ્રી રહેવાની સંભાવના.