હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતના આ વિસ્તારમાં વરસ્યો વરસાદ, જુઓ વીડિયો
03 Jun 2021 12:59 PM (IST)
હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતના અડાજણમાં વરસાદ વરસ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. ખેડૂતોને ઉનાળુ પાકમાં નુક્સાનની ભીતિ છે
Sponsored Links by Taboola