સુરતમાં મહિલા PSIએ કરી આત્મહત્યા, આત્મહત્યા પાછળનું કારણ અકબંધ

 સુરતમાં મહિલા પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધીમહિલા પીએસઆઈ .બી.જોશી ક્યા કારણોસર આત્મહત્યા કરી તે કારણ હજુ સામે આવ્યું નથીમહિલા પીએસઆઈએ પોતાના ફાલ્સાવાડી પોલીસ ક્વાર્ટરમાં  આત્મહત્યા કરી લીધીસમગ્ર ઘટનાને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola