આ શહેરની સિવિલ મેડિકલ સ્ટોર પર ખૂટ્યો ઈન્જેક્શનનો જથ્થો,જુઓ વીડિયો
Continues below advertisement
સુરતની સિવિલ મેડિકલ સ્ટોર પર ઈન્જેક્શનનો જથ્થો ખૂટી ગયો છે. અહીં રેમડેસિવીર અને ટોસિલીઝુમેબ ઈન્જેક્શન ન હોવાના પાટીયા લગાવી દેવાયા છે.
Continues below advertisement