રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરતા સુરત સિવિલમાં હાલાકીના દ્રશ્યો સર્જાયા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યભરમાં રેસિડેન્ટ તબીબો પોતાની પડતર માંગ માટે હડતાળ પર છે. ત્યારે દર્દીઓ આ તમામ બાબતે ભોગ બની રહયા છે. તબીબો હડતાળ પર રહેતા ઓપીડીમાં ભારે હાલાકી સર્જાઈ છે. આ ઉપરાંત બહારથી આવતા દર્દીઓને યૉગ્ય સારવાર ન મળતા તેઓની પીડા વધી રહી છે. સુરત સિવિલમાં પણ હાલાકીના દ્રશ્યો સર્જાયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram