રશિયાની સ્પૂત્નીક વેક્સિન હવે સુરતમાં ઉપલબ્ધ, કિરણ હોસ્પિટલમાં સ્પૂત્નીક વેક્સિનના ડોઝ મળશે
Continues below advertisement
રશિયાની સ્પૂત્નીક વેક્સિન હવે સુરતમાં ઉપલબ્ધ છે. સ્પૂત્નીક વેક્સિન સૌ પ્રથમ સુરતમાં આવી છે. હાલ કિરણ હોસ્પિટલ પાસે જ સ્પૂત્નીક વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. હમણાં 700 સ્પૂત્નીક વેક્સિનના ડોઝ કિરણ હોસ્પિટલમાં પહોંચ્યા છે. 1100 રૂપિયાના ચાર્જ સાથે સ્પૂત્નીક વેક્સિનનો ડોઝ અપાશે.
Continues below advertisement