સત્યના પ્રયોગો: કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશ સાથે ખાસ વાતચીત
સુરત: ભાજપના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે આજે ખાસ ABP NEWS સાથે વાત કરી હતી. તેમના રાજકારણમાં પ્રવેશ અને અટલ બીહારી વાજપેયીથી લઈને પીએમ મોદી સાથેની જુની વાતો તાજી કરી હતી. તેમના રાજકારણ પ્રવેશ દરમિયાન અને તેમને મળેલી જવાબદારી અંગે સામે આવેલા પડકારો અંગે ખુલ્લીને વાત કરી હતી.