આકરી ગરમી વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કર્યા એલર્ટ, જાણો પત્રમાં શું કહ્યું........

Continues below advertisement

દેશભરમાં વધતી જતી ગરમી અને લૂના કારણે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્ય સરકારોને પત્ર લખીને એલર્ટ કર્યા છે. તેઓએ અસરકારક વ્યવસ્થાપન માટે તમામ જીલ્લાઓમાં ગરમી સંબંધિત બીમારીઓ પર રાષ્ટ્રીય કાર્ય યોજના માર્ગદર્શિકા દસ્તાવેજને પ્રસારિત કરવા વિનંતી કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram