સુરત:અઢી વર્ષની બાળકીનો રેપ-હત્યાનો મામલો:22 લોકોની જુબાની લેવાઈ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં હવે નાની બાળકીઓને દુષ્કર્મનો શિકાર બનાવનાર હવસખોરોની ખેર નથી. સુરતના પાંડેસરા વિસ્તારમાં અઢી વર્ષની બાળકી પર રેપ કરી તેની હત્યા કરવામાં આવી હતી. જે બાદ કેસની 7 દિવસમાં ચાર્જશીટ રજુ કરાઈ હતી. 22 લોકોની જુબાની લેવામાં આવી હતી.
Continues below advertisement