Surat:આ શાળાએ ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓના અટકાવ્યા પરિણામ,વાલીઓએ શું કરી રજુઆત?
સુરત(Surat)માં વધુ એક શાળા(School)ની મનમાની સામે આવી છે. અહીંયાની શારદાયતન શાળા(Shardayatan School))એ ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓના પરિણામ અટકાવ્યા હોવાનો વાલીઓએ દાવો કર્યો છે. આ અંગે વાલીઓએ શાળા પર કાર્યવાહી કરવા શિક્ષણમંત્રીને પત્ર લખીને ન્યાય આપવાની રજુઆત કરી છે.
Tags :
Gujarati News Surat Students School ABP ASMITA Result Parents Action Minister Of Education Manmani Shardayatan