Surat મનપાના સફાઇ કામદારે અગમ્ય કારણોસર કરી આત્મહત્યા, જુઓ વીડિયો

સુરત (Surat) મનપાના સફાઈ કામદારે (Sweeper) આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. એસએમસી આવાસમાં રહેતા ૩૫ વર્ષીય ગોપાલ સનાભાઈએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. તેઓ પત્ની અને ૩ સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સફાઈ કામદાર ગોપાલે ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઉધના પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola