આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ, કેવી રીતે જોશો રિઝલ્ટ?

Continues below advertisement

ધોરણ-12ના સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓનું આજે પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડની વેબસાઈટ પર result.gseb.org પર આઠ વાગ્યે પરિણામ જાહેર કરાયું છે. સીટ નંબર એન્ટર કરીને વિદ્યાર્થીઓએ રિઝલ્ટ જોવાનું રહેશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram