સુરતના ડિંડોલીમાં કેટલાક લોકોએ દુકાનમાં કરી તોડફોડ, જુઓ CCTV
Continues below advertisement
સુરતના ડીંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો ફરી આતંક જોવા મળ્યો હતો. અસામાજિક તત્વોએ એક દુકાનમાં તોડફોડ કરી હતી. દુકાનદારે આરોપ લગાવ્યો હતો કે તેમની દુકાનમાં થયેલી તોડફોડ મામલે પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો. પોલીસની કામગીરીને લઇને સવાલ ઉભા થયા હતા.
Continues below advertisement