સુરતઃ ત્રણ વર્ષ પહેલા ગુમ થયેલ પુત્રની આધારકાર્ડથી મળી ભાળ, જુઓ ગુજરાતી ન્યૂઝ
સુરતમાં ત્રણ વર્ષ પહેલા ગુમ થયેલા પુત્રની આધારકાર્ડથી ભાળ મળી છે. ગુમ થયેલ દીકરો બેંગ્લોરથી મળ્યો છે.તેની ઘણા સમયથી શોધખોળ ચાલી રહી હતી. પરંતુ વેક્સિનેશનને કારણે પુત્રની ભાળ મળી હતી.