ગુજરાતના આ શહેરમાં વધુ છ વિદ્યાર્થી અને બે પ્રોફેસરને થયો કોરોના, જુઓ વીડિયો
વધુ છ વિદ્યાર્થી અને બે પ્રોફેસરને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરતની ગાંધી એંજીનિયરીંગ કોલેજમાં ટેસ્ટિંગ કરાશે. કોલેજના પ્રવેશદ્વાર પર સમૂહ ક્વોરંટાઈનના બેનરો લગાવાયાછે. શહેરની શાળા કોલેજોમાં અત્યાર સુધી ત્રણ હજાર ટેસ્ટ કરાયા હતા. કોરોનાનું સંક્રમણ વધતા સુરતમાં શાળા કોલેજોની કેંટીન બંધ રાખવામાં આવશે.