સુરતઃ આ શાળાની મનમાની આવી સામે, ફી ન ભરી હોય તેવા વિદ્યાર્થીઓને કઢાયા શાળાની બહાર

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી શાળાની મનમાની સામે આવી છે. આરંભજી મહેશ્વર શાળામાં વિદ્યાર્થીઓને શાળાની બહાર કાઢ્યા હોવાનો આરોપ લાગ્યો છે. ફી ન ભરી હોય તેવા 50થી 70 વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દેવાયા હોવાનો આરોપ લાગ્યો છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola