સુરતમાં ફેશન સંસ્થાના વિદ્યાર્થીઓ PPE કીટ પહેરીને રમ્યા ગરબા, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં ફેશન સંસ્થાના વિદ્યાર્થીઓ PPE કીટ પહેરીને ગરબા રમતા જોવા મળ્યા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતની ફેશન ડિઝાઇનિંગ સ્કૂલે PPE કીટ ગરબા ડ્રેસ બનાવ્યા હતા. ખેલૈયાઓ PPE કીટ પહેરી ગરબે ઘૂમ્યા હતા. પીપીઇ કીટ પહેરીને ગરબે ઘૂમતા વિદ્યાર્થીઓના કારણે અનોખો નજારો જોવા મળ્યો હતો.ગરબાના ડ્રેસ અને PPE કીટનું અનોખું કોમ્બિનેશન જોવા મળ્યું હતું.
Continues below advertisement