સુરત: આવિષ્કાર રેસિડેન્સીમાં 14 કોરોના કેસ પોઝીટીવ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતમાં ફરી એક વખત કોરોનાએ માથું ઉચક્યું છે. આવિષ્કાર રેસિડેન્સીમાં એક સાથે 14 કેસ પોઝીટીવ નોંધાયા છે. આ બિલ્ડીંગ હાલ સીલ કરાઈ છે. અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આગાઉ પણ એક સાથે 9 પોઝીટીવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram