Surat: નવી સિવિલ હોસ્પિટલની બહાર આજે કેટલા અપાશે રેમડેસિવીર ઈન્જેક્શન,જુઓ વીડિયો
Continues below advertisement
સુરતની નવી સિવિલ હોસ્પિટલની બહાર રેમડેસિવીર ઈન્જેક્શન માટે લાંબી કતાર જોવા મળી છે. અહીં આજે ત્રણ હજાર રેમડેસિવીર ઈન્જેક્શન અપાશે. ઈન્જેક્શન લેવા માટે કેટલાક લોકો ગઈકાલ રાતથી જ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.
Continues below advertisement