સુરત: પાણીના ટાંકામાં પડી જવાથી એક બાળકનું મોત, અકસ્માતે પડી જતા મોત થયું હોવાની આશંકા

સુરતમાં પાણીના ટાંકામાં પડી જવાથી એક બાળકનું મોત થયું છે. ગડોદરા વિસ્તારમાં આ ઘટના બની છે. ધોરણ 1 માં ભણતા બાળકનું મોત થયું છે. ટેરેસ પર આવેલા પાણીના ટાંકામાં અકસ્માતે પડી જતા બાળકનું મોત થયું હોવાની આશંકા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola