અંકલેશ્વરઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, કેટલું થયું નુકસાન?; જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
21 Apr 2022 10:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંકલેશ્વરના નોબર માર્કેટના પ્લાસ્ટિક ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી વિશાળ છે કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોકે, આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. DPMC ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.