સુરત: દિવાળીની ખરીદી માટે મજુરા ગેટ બજારમાં મોટી સંખ્યામાં ઉમટી ભીડ, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
Continues below advertisement
સુરત માં કોરોનાકાળ દરમ્યાન દિવાળી ને લઈ ખરીદદારી માં તકેદારી રાખવી જરૂરી છે પરંતુ સુરત ના અલગ અલગ બજારો માં સોશિયલ ડિસ્ટન્ટ ના ધજાગરા ઉડી રહ્યા છે.સુરત નો મજુરા ગેટ બજાર હોય કે પછી વરાછા નો બરોડા પ્રિસ્તેજ બજાર હોય દિવાળી ની ખરીદી ને લઈ ભારે ભીડ જોવા મળે છે.મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા ઉમટી રહી છે ત્યારે કેટલીક મહિલાઓ અને લોકો માસ્ક વગર નજરે આવ્યા છે.સરકાર વારંવાર અપીલ કરી રહી છે..માસ્ક પહેરો સોસીયલ ડિસ્ટન્ટ જાળવો પરંતુ લોકો છે કે માણવા તૈયાર નથી. બીજીતરફ કોરોના ને લઈ આ વખતે વ્યાપાર માં ભારે નુકસાન છે.વ્યાપારીઓ ના મટે માત્ર 30 થી 40 ટકા વ્યાપાર છે એમાં કાપડ ના માલ નો પેમેન્ટ ચૂકવવાનું પણ બાકી છે એવામાં વહેલી તકે વ્યાપાર ઝડપ પકડે તેવી આશા બાંધી બેઠા છે
Continues below advertisement