રાષ્ટ્રપતિ કોવિંદ બે દિવસ બની શકે છે ગુજરાતના મેહમાન, સ્પીકર કોન્ફ્રેન્સમાં રહેશે ઉપસ્થિત
Continues below advertisement
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી શકે છે. 25 અને 26 નવેમ્બર રાજ્યમાં યોજાનાર સ્પીકર કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહી શકે છે. દેશના તમામ રાજ્યોના સ્પીકર કોન્ફરન્સ યોજાવાની છે. જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી સંબોધન કરી શકે છે.
Continues below advertisement