Surat: બારડોલીમાં રસ્તા પરથી પસાર થતી કાર પર વૃક્ષ ધરાશાયી થયુ, જુઓ વીડિયો

સુરતના બારડોલીના સ્વામિનારાયણ મંદિર નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. રસ્તા પરથી પસાર થતી કાર પર વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષની સાથે વીજ પોલ પણ કાર પર પડ્યો હતો.  કારમાં એમ.એન પાર્કનો ગોસ્વામી પરિવાર સવાર હતો. સદનસીબે વીજ કરંટ બંધ હોઈ જાનહાની થઇ નહોતી.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola