Surat: ખટોદરા પોલીસ સ્ટેશન પરિસરમાં મળી આવેલા માનવ કંકાલ અંગે શું થોય મોટો ઘટસ્ફોટ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Mar 2021 12:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાંથી મળી આવેલ માનવ કંકાલના ફોરેન્સિક રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે.આ માનવ કંકાલ 25 વર્ષીય પુરુષનું હોવાનું સામે આવ્યું છે.કોઈ જાનવર કરડ્યું હોય તેવા નિશાન પણ કંકાલ પર મળી આવ્યા છે.