સરકાર સાથે આજે ખેડૂતોની પાંચમા તબક્કાની બેઠક, જુઓ વીડિયો

Continues below advertisement
ખેડૂતો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. સરકાર સાથે આજે ખેડૂતોની પાંચમા તબક્કાની બેઠક છે.  આઠ ડિસેંબરે ભારત બંધનું એલાન આપ્યું છે. કર્ણાટક અને તમિલનાડુ સહિત સમગ્ર દેશનાના ખેડૂતોને દિલ્લી આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. દિલ્લીના તમામ એંટ્રી પોઈંટ બંધ કરાશે. સરકારમાં હિંમત હોય તો આંદોલનને સરકાર અટકાવી બતાવે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram