Surat: AAPનું ખાડી સફાઈ અભિયાન યથાવત,SMC અને સત્તાધીશોને શું કરી રજૂઆત?
સુરતમાં આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)નું ખાડી સફાઈ અભિયાન(cleaning campaign) પાંચમા દિવસે પણ યથાવત છે.શ્યામધામ પાસે ખાડી સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. AAPના તમામ નગરસેવકો અને કાર્યકરો જાતે જ સફાઈ કરી રહ્યાં છે.