Surat Accindet | ટ્રકે સાયકલ ચાલકને અડફેટે લઈ લેતા થયું મોત, જુઓ વીડિયોમાં

Continues below advertisement

 સુરતમાં ટ્રકની ટક્કરથી સાયકલ ચાલકનું મોત થયું છે... પાટિયા ચાર રસ્તા પર રસ્તો ક્રોસ કરતા સાયકલ સવારને ટ્રક અડફેટે લીધો હતો..જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સુરતના ઉનપાટિયા નજીક અકસ્માતની આ ઘટના બની છે. સાયકલ ચાલક રસ્તો પસાર કરી રહ્યા હતા અને ત્યારે પુરપાટ ઝડપે આવતી ટ્રકે તેમને અડફેટે લીધા હતા...

JOIN US ON

Whatsapp
Telegram