સુરતઃ માસૂમ સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનાર નરાધમ ઝડપાયો, કોણ છે આરોપી?
abp asmita
Updated at:
08 Nov 2021 06:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના પાંડેસરાના વડોદમાં માસૂમ પર દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપી ઝડપાયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. પોલીસે આ માહિતી આપી છે.