સુરત: ગજેરા ઇન્ટર નેશનલ શાળા સામે દેખાવ પૂરતી કાર્યવાહી, DEOએ બીજીવાર નોટિસ ફટકારી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Aug 2021 04:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતની (surat) ગજેરા ઇન્ટર નેશનલ શાળા (gajera inter national school) સામે દેખાવ પૂરતી કાર્યવાહી કરવાનો ખેલ શરૂ થયો છે. કોરોના નિયમને તોડી શાળા શરૂ કરનાર ગજેરા ઇન્ટર નેશનલ શાળા સામે શિક્ષણ વિભાગે નામ પૂરતી કાર્યવાહી કરી છે. DEO એ ગજેરા ઇન્ટર નેશનલ શાળાને બીજીવાર નોટિસ ફટકારી છે.