Surat: લાંબા સમય બાદ ધીમીધારે વરસાદ થયો શરૂ, કયા કયા વિસ્તારોમાં ખાબક્યો?

Continues below advertisement
સુરતના અલગ અલગ વિસ્તારોમાં લાંબા સમય બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. મજૂરા, અઠવા, પાર્લે પોઈન્ટ વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો છે. પીપલોદ, વેસુ, પાલ, અડાજણ, રાંદેર, સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram