Surat | ફાયર સેફ્ટી માટે તંત્ર બન્યું એલર્ટ, જાણો કેટલા ક્લાસિસ થયા સીલ?
Continues below advertisement
Surat | ફાયર સેફ્ટી માટે સુરત ફાયર વિભાગ એલર્ટ બન્યું છે. ફાયર સેફ્ટીને લઈને ટ્યુશન ક્લાસિસમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. હથુગર મોહલ્લામાં પાનવાળા ટ્યુશન ક્લાસિસ સીલ કરવામાં આવ્યા છે.
Continues below advertisement