Surat: લિંબાયતમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, મિત્રએ જ મિત્રને માર્યા ચપ્પુના ઘા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2021 12:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. મિત્રએ જ મિત્રને ચપ્પુના ઘા માર્યાની સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગઈ છે. નજીવી બાબતે બોલાચાલી થતા એક મિત્રએ ઉશ્કેરાઈ જતા તીક્ષ્ણ હથિયાર વડે મિત્રને તીક્ષ્ણ હથિયારના ઘા કરી દીધા હતા.