સુરતઃ ઉમરા પોલીસના ત્રણ કર્મચારીઓ સામે હત્યાના પ્રયાસ માટે નોંધાયો ગુનો, યુવકને માર્યો હતો માર
abp asmita
Updated at:
30 Dec 2021 12:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં ઉમરા પોલીસના ત્રણ કર્મચારીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાના આદેશ આપવામાં આવ્યા છે. માસ્ક ન પહેરવા બદલ ત્રણ પોલીસ કર્મચારીઓએ યુવાનને ઢોર માર માર્યો હતો. યુવાન હાલ કોમામાં છે.