સુરત: વરાછામાં જી.કે.ચેમ્બર્સના બેઝમેન્ટનો ભાગ ધરાશાયી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સુરતના વરાછા વિસ્તરામાં આવેલા જી.કે.ચેમ્બર્સના બેઝમેન્ટનો ભાગ ધરાશાયી થયો. આ ઘટનમાં કોઈ જાનમાલને કોઈ નુકસાન પહોંચ્યું નથી. અહીં મુકેલા વાહનોને નુકસાન થયું છે. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી ધરાશાયી થયેલો ભાગ હટાવ્યો હતો.
Continues below advertisement