હિના હત્યાકાંડ અપડેટઃ વડોદરાના મકાનમાલિક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
હિના હત્યાકાંડમાં વડોદરામાં મકાનમાલિક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મકાન માલિકે મકાન ભાડે આપ્યાની જાણ સ્થાનિક પોલીસને કરી ન હતી. IPC 128 વિરુદ્ધ ગુનો નોંધાયો છે. બાપોદના દર્શનમ ઓએસીસના ફ્લેટમાં સચિન ભાડે રહેતો હતો.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram