Surat: ઓક્સિજનની અછત અંગે ભાજપના MLA હર્ષ સંઘવીએ શું કરી કબૂલાત?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Apr 2021 03:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં ઓક્સિજનની અછત હોવાની ખુદ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કબૂલાત કરી છે. તેમનું કહેવુ છે કે આ અંગે કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ રાજ્ય સરકાર પણ આ વાતને ગંભીરતાથી લીધી છે.