Surat: ભાજપના આ ધારાસભ્યનો લોકોએ ઉધડો લેતા કાર્યકરો સાથે ચાલતી પકડી

સુરતના ઓલપાડમાં ધારાસભ્ય મુકેશ પટેલ કુડસદ ગામે પ્રચાર માટે પહોંચ્યા હતા. પરંતુ ગામના લોકોએ સ્થાનિક પ્રશ્નોને લઈ ધારાસભ્યનો ઉધડો લીધો હતો. ગામના લોકોએ તળાવમાં ચાલી રહેલા માટી ખનન માટેના કામને લઈ ગામના લોકોએ ઉગ્ર રજૂઆત કરી. તેમનો આરોપ છે કે પંયાયતથી લઈ ક્લેક્ટર સુધી અનેકવાર રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola