પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ અમરેલી જિલ્લા ભાજપે 10 હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા
Continues below advertisement
અમરેલીમાં દસ હોદ્દેદારોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરુદ્ધ કામગીરી કરનાર ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ કાર્યવાહી કરી હતી. બગસરાના છ,સાવરકુંડલા અને ખાંભાના બે-બે આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
Continues below advertisement