Surat:BRTS બસ સેવા ફરી કરાઈ શરૂ, કેટલા રૂટ પર કેટલી દોડશે બસો?,જુઓ વીડિયો
Continues below advertisement
સુરત(Surat)માં કોરોના(corona)ના કારણે બંધ કરાયેલી BRTS બસ સેવા(BRTS bus service) ફરી શરૂ કરવામાં આવશે.પાંચ રૂટ પર બસો શરૂ કર્યા બાદ આજથી ફરી બીજા ત્રણ રૂટ પર 60 બસો શરૂ કરવામાં આવશે.કુલ 143 બસો અલગ અલગ રૂટ પર આજથી દોડતી થઈ છે.
Continues below advertisement