સુરત:યુવતીના શંકાસ્પદ મોતનો મામલો, વિધર્મી યુવક પોલી પકડથી દૂર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સુરતના કેફેમાં કપલ બોક્સમાં યુવતીના શંકાસ્પદ મોત મામલે હજુ આરોપી પોલીસ પકડથી દૂર છે. વિધર્મી યુવક પર હત્યાનો આરોપ લાગ્યો છે. મૃતકના પિતાએ સીબીઆઈ અથવા ક્રાઇમ બ્રાન્ચને તપાસ આપવા માંગ કરી છે. મૃતકના પરિવારે યુવતીનો મૃતદેહ સ્વીકારવા તૈયારી બતાવી છે.
Continues below advertisement