બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય, જુઓ વીડિયો
બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો. 4 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો જીત્યા અગાઉ 10 બેઠકો બિનહરીફ થઈ હતી. કરજણ ભાજપ ધારાસભ્ય અક્ષય પટેલના બનેવી યોગેશ પટેલનો કારમો પરાજય થયો હતો. બરોડા સેન્ટ્રલ કો.ઓ.બેંકના ચેરમેન તરીકે અતુલ પટેલની પુનઃ વરણી થવાની શક્યતા છે.