સુરત ચોક બજાર પોલીસકર્મી પર કસ્ટોડિયલ ડેથનો આરોપ, પોલીસ કમિશ્નરે DCPને સોંપી તપાસ

Continues below advertisement

સુરત ચોક બજાર પોલીસકર્મી પર લાગેલા કસ્ટોડિયલ ડેથના આરોપની તપાસ પોલીસ કમિશ્નરે DCPને સોંપી છે. ચોરીના આરોપી ઈર્શાદને ખેંચ આવતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો. અને સારવાર બાદ તેને કોર્ટમાં પણ રજૂ કરાયો હતો. બાદમાં જામીન પર છુટકારો થતાં ઇર્શાદનું ઘરે જતા મૃત્યુ થયું હતું. પરિવારે પોલીસ પર માર મારવાનો આરોપ લગાવ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram